ભારતની ફેન્સર (તલવાર બાજ) ભવાની દેવીએ ફ્રાંસની સાબ્રે ઇવેન્ટમાં ફાઇનલ ટાઇટલ મેળવ્યું.

  • આ ટાઇટલ તેણીએ ચાર્લેવિલે નેશનલ ટુર્નામેન્ટમાં જીત્યું.
  • આ સ્પર્ધાની ફાઇનલમાં તેણીએ ટ્યુનિશિયાની બેન અઝીઝને પરાજય આપ્યો હતો.
  • ભવાની દેવી ટોક્યો ઓલિમ્પિક ફેન્સિંગ માટે સૌ પ્રથમ કવાલિફાઈ થનાર ખેલાડી છે.

Bhavani Devi

Post a Comment

Previous Post Next Post