તુર્કીમાં પુરતત્વવિદોને 1800 વર્ષ જૂના 400 જેટલા મકબરા મળ્યા.

  • આ મકબરા તુર્કીના એજીયન સાગરના પૂર્વમાં 180 કિમી દૂર ઐતિહાસિક શહેર બ્લોન્ડોસ શહેરમાં મળી આવ્યા છે જેને પત્થરો કાપીને બનાવાયા છે.
  • આ મકબરા રોમન સામ્રાજ્યના માનવામાં આવી રહ્યા છે.
  • આ મકબરા સાથે ઘણી કિંમતી વસ્તુઓ પણ મળી આવી છે.

1800 year old makbara

Post a Comment

Previous Post Next Post