શ્રીલંકન ટેસ્ટ ક્રિકેટ ટીમના સૌપ્રથમ કેપ્ટન બંદુલા વર્ણપુરાનું 68 વર્ષની વયે નિધન.

  • ફેબ્રુઆરી, 1982માં ઇંગ્લેન્ડ સામેની પ્રથમ ટેસ્ટના તેઓ માત્ર કેપ્ટન જ નહિ પરંતુ પ્રથમ બોલ રમનાર અને પ્રથમ રન કરનાર બેટ્સમેન પણ હતા.
  • 1975માં વર્લ્ડકપની ની મેચથી તેઓએ ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું.
  • તેઓ 1975 થી 1982 સુધી 12 વનડે અને 4 ટેસ્ટ ક્રિકેટ રમ્યા હતા.
  • 1982-83માં બળવાખોર ટીમ સાથે તેઓએ સાઉથ આફ્રિકાનો પ્રવાસ હોવાથી તેઓ પર આજીવન પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.
  • તે સમયે ICC દ્વારા સાઉથ આફ્રિકા પર પ્રતિબંધ મૂક્યો હતો જેથી કોઈ પણ દેશની ટીમને તેના સાથે રમવા પર મનાઈ હતી.
Bandula Varnpura

Post a Comment

Previous Post Next Post