National Disaster Response Force (NDRF)ના ડિરેક્ટર જનરલ તરીકે વરિષ્ઠ IPS અધિકારી અતુલ કરવાલને નિયુક્ત કરવામાં આવ્યા.

  • તેઓ વરિષ્ઠ IPS અધિકારી અને સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ પોલીસ એકેડમીના ડાયરેક્ટર તરીકે કાર્યરત છે.
  • 2008 માં માઉન્ટ એવરેસ્ટ સર કરનાર દેશના પ્રથમ અધિકારી, અતુલ કરવાલ અગાઉ 1999 થી 2002 દરમિયાન NPAના સહાયક નિયામક તરીકે મૂકવામાં આવ્યા હતા.
IPS Atul Karwale

Post a Comment

Previous Post Next Post