- અમેરિકી રાષ્ટ્રપતિ જૉ બાઇડન પોતાની તબીબી તપાસ કોલોનોસ્કોપી માટે હોસ્પિટલમાં દાખલ થશે તે દરમિયાન તેણી 1 કલાક અને 25 મિનિટ માટે આ પદ સંભાળશે.
- અમેરિકાના બંધારણ મુજબ આવી સ્થિતિમાં રાષ્ટ્રાપતિની તમામ સત્તાઓ ઉપ-રાષ્ટ્રપતિ સંભાળતા હોય છે.
- આ દરમિયાન જો કોઇ ખાસ સંજોગો ઉભા થાય તો કમલા હેરિસ રાષ્ટ્રપતિની જેમ પોતાની સત્તાઓનો ઉપયોગ કરી શકશે.
- અમેરિકાના 232 વર્ષના ઇતિહાસમાં સૌપ્રથમવાર આ રીતે કોઇ મહિલા પ્રમુખ પદ સંભાળશે.