પંજાબ રાજ્ય સરકાર દ્વારા ખેડૂત આંદોલનના નામ પર સ્મારક બનાવવાની જાહેરાત કરવામાં આવી.

  • પંજાબના મુખ્યમંત્રી ચરણજીતસિંહ ચન્નીએ દિલ્હી ખાતે ખેડૂત આંદોલન દરમિયાન શહીદ થયેલ ખેડૂતોના સમ્માનમાં આ સ્મારક બનાવવાની જાહેરાત કરી છે. 
  • આ આંદોલન કેન્દ્ર સરકાર દ્વારા પાસ કરાયેલ ત્રણ કૃષિ કાયદાઓના વિરોધમાં દિલ્હી ખાતે થયું હતું જે લગભગ 1 વર્ષ કરતા વધુ સમય ચાલ્યું હતું તેમજ લગભગ 700થી વધુ ખેડૂતોએ તેમાં પોતાનો જીવ ગુમાવ્યો હતો. 
  • આંદોલનને પગલે કેન્દ્ર સરકાર દ્વારા જનતાની માફી માંગતા આ ત્રણેય કાયદાઓને હાલમાં જ પરત ખેંચાયા છે.
charanjitsingh channi

Post a Comment

Previous Post Next Post