કેન્દ્ર સરકાર દ્વારા ઉત્તર પ્રદેશમાં 'અર્જૂન સહાયક પરિયોજના'નું ઉદ્‌ઘાટન કર્યું.

  • આ પરિયોજના ઉત્તર પ્રદેશના મહોબા જિલ્લા ખાતે શરુ કરાયેલ છે જે લગભગ 2,655 કરોડ રુપિયાના ખર્ચે તૈયાર થઇ છે. 
  • આ પરિયોજના દ્વારા મહોબા, હમીરપુર અને બાંદા સહિતના ખેડૂતોને ફાયદો થશે જેમાં 59,485 હેક્ટર જમીનમાં સિંચાઈની સુવિધા તેમજ 200 લાખ ઘન મીટર પાણી મળવા સહિતના ફાયદા છે. 
  • આ યોજના સાથે વડાપ્રધાન મોદીએ ભાવની બંધ પરિયોજના, રતૌલી બંધ પરિયોજના તેમજ મસગાંવ-ચિલ્લી સ્પ્રિંક્લર પરિયોજનાઓનું લોકાર્પણ પણ કર્યું છે.
narendra modi

Post a Comment

Previous Post Next Post