- કેરળના અર્નાકુલમ જિલ્લાના વલયનચિરંગારા સરકારી શાળામાં લિંગ-તટસ્થ / Gender Neutral પોશાક અપનાવાયો છે.
- આ પદ્ધતિમાં છોકરા અને છોકરીઓ બન્ને માટે એક સરખા જ યુનિફોર્મ રહેશે જેમાં બન્ને માટે પોણિયા / Three fourth (3/4) પેન્ટ તેમજ શર્ટનો સમાવેશ થાય છે.
- આ પદ્ધતિની શરુઆત સૌપ્રથમ વર્ષ 2017માં પ્રી-પ્રાઇમરી માટે પ્રયોગાત્મક રીતે કરવામાં આવી હતી જેને હવે ધોરણ 1 થી ધોરણ 4 સુધી વધારવામાં આવી છે.