ફૂટબોલ પ્લેયર લિયોનેલ મેસ્સીને સાતમી વાર Ballon d'Or એવોર્ડ અપાયો.

  • આર્જેન્ટિનાના ફૂટબોલર લિયોનેલ મેસ્સીને સાતમી વાર Ballon d'Or પુરસ્કાર અપાયો છે. 
  • આ પુરસ્કાર માટે મેસ્સી સિવાય ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અને રોબર્ટ લેવાનડૉસ્કીનું નામ પણ હતું. 
  • મેસ્સીને અગાઉ 2009, 2010, 2011, 2012, 2015 અને 2019માં મળ્યો હતો. 
  • ચાલુ વર્ષે જ મેસ્સીએ પોતાના 40 આંતરરાષ્ટ્રીય ગોલ પુરા કર્યા હતા. 
  • મેસ્સી સિવાય આ પુરસ્કાર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોને પાંચ વાર તેમજ જોહાન ક્રાયફ, માઇકલ પ્લાતિની અને માર્કો વાન બાસ્ટનને 3-3 વાર અપાયો છે.
Lionel Messi

Post a Comment

Previous Post Next Post