મેગ્ડેલેના સ્વિડનના પ્રથમ મહિલા વડાપ્રધાન બન્યા.

  • તેઓ સ્વિડનના પૂર્વ વડાપ્રધાન સ્ટીફન લોફવેનનું સ્થાન લેશે જેઓએ તાજેતરમાં જ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે. 
  • મેગ્ડેલેના અગાઉ સ્ટીફન સરકારમાં જ નાણામંત્રી હતા. 
  • સ્વીડન ઉત્તરી યુરોપમાં આવેલ દેશ છે જેની રાજધાની સ્ટૉકહૉમ તેમજ ચલણ સ્વીડીશ ક્રોના (SEK) છે.
magdalena andersson

Post a Comment

Previous Post Next Post