કેન્દ્ર સરકાર દ્વારા મફત રાશનની યોજનાને માર્ચ, 2022 સુધી લંબાવાઇ.

  • કેન્દ્ર સરકાર દ્વારા કોરોના મહામારીને લીધે એપ્રિલ, 2020માં જાહેર કરાયેલ ગરીબ કલ્યાણ અન્ન યોજનાને માર્ચ, 2022 સુધી લંબાવાઇ છે. 
  • આ યોજનાને રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ હેઠળ જાહેર કરવામાં આવી હતી. 
  • સરકારના જ્ણાવ્યા મુજબઆ યોજના દેશના 80 કરોડ લાભાર્થીઓને લાભ આપી રહી છે. 
  • આ યોજનામાં દર મહિને વ્યક્તિદીઠ પાંચ કિલ્લો અનાજ મફત આપવામાં આવી રહ્યું છે. 
  • આ યોજનાને લંબાવવાને લીધે સરકારી તિજોરી પર વધારાનો 53,344 કરોડનો ખર્ચ થશે તેમજ સમગ્ર યોજનાનો કુલ ખર્ચ લગભગ 2.6 લાખ કરોડ સુધી પહોંચશે.
narendra modi

Post a Comment

Previous Post Next Post