ઉત્તરાખંડમાં બે ગ્લેશિયર પોતાનો રસ્તો બદલી ભેગા થયા!

  • આ ઘટનાને વિજ્ઞાનીઓએ મોટા ખતરા રુપે ગણાવી છે. 
  • આ બે ગ્લેશિયરનું પાણી નીચે આવીને વર્ષ 2013 જેવી તબાહી સર્જી શકે છે. 
  • આ ગ્લેશિયર ઉત્તરાખંડના પિથોરાગઢના ઉચ્ચ હિમાલય વિસ્તારોમાં આવેલ છે જે એકબીજાની નજીક આવી રહ્યા છે. 
  • જો આ બન્ને ગ્લેશિયર ભેગા થાય તો તે સ્થળ બે ગ્લેશિયરનું દબાણ સહન નહી કરી શકે અને તેનું પાણી નીચેના વિસ્તારોમાં પહોંચીને તબાહી સર્જે તેવી સ્થિતિ સર્જાશે. 
  • આ બાબતે દહેરાદૂનની વાડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ હિમાલયન જિયોલોજી દ્વારા અભ્યાસ કરવામાં આવી રહ્યો છે.
Uttarakhand

Post a Comment

Previous Post Next Post