- આ સંવાદ 10 ડિસેમ્બરના રોજ વર્ચ્યુઅલી યોજાશે.
- આ સંવાદ માટે ભારત સહિત 110 દેશોને આમંત્રણ મોકલાયું છે જેમાં કમ્યુનિસ્ટ દેશો ચીન અને રશિયા તેમજ અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને શ્રીલંકાને બહાર રખાયા છે.
- ભારત સિવાય તાઇવાન, પાકિસ્તાન, ઇરાક સહિતના દેશોને આમંત્રણ અપાયું છે.