રેલ મંત્રાલય દ્વારા 190 'ભારત ગૌરવ ટ્રેન' દોડાવવાની જાહેરાત કરવામાં આવી.

  • આ ટ્રેન શરુ કરવાનો ઉદેશ્ય પ્રવસનને વેગ આપવાનો છે. 
  • આ પ્રકારની ટ્રેનોનું સંચાલન IRCTC તેમજ ખાનગી કંપનીઓ પણ કરી શકશે. 
  • આ ટ્રેનોના રુટમાં ભારતની સંસ્કૃતિ અને હેરિટેજને લગતા સ્થળોને આવરી લેવાશે. 
  • આ જ શૃંખલા હેઠળ હાલમાં જ 'રામાયણ એક્સપ્રેસ' ટ્રેન પણ શરુ કરવામાં આવી હતી.
Bharat Gaurav Train

Post a Comment

Previous Post Next Post