બ્યુટી સ્ટાર્ટઅપ "નાયકા(Nykaa)" ના સ્થાપક ફાલ્ગુની નાયર ભારતની સેલ્ફ-મેડ સૌથી અમીર મહિલા અબજોપતિ બન્યા.

  • બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઇન્ડેક્સનાના રિપોર્ટ મુજબ આ માહિતી મળેલ છે.
  • નાયકાની અડધી માલિકી નાયર પાસે છે.
  • FSN ઈ-કોમર્સ વેન્ચર્સ Nykaa ની મૂળ કંપની છે.
  • Naykaa સ્ટોક એક્સચેન્જમાં પ્રવેશ કરનારી ભારતની પ્રથમ મહિલા સંચાલિત કંપની બની.
  • ભૂતપૂર્વ ઇન્વેસ્ટમેન્ટ બેન્કર ફાલ્ગુની નાયર દ્વારા કંપનીની સ્થાપના 2012માં કરવામાં આવી હતી.
Nykaa

Post a Comment

Previous Post Next Post