સંસદનું શિયાળુ સત્ર 29 નવેમ્બરથી શરુ થશે.

  • આ સત્ર લગભગ 23 ડિસેમ્બર સુધી ચાલનાર છે. 
  • આ સત્ર 17મી લોકસભાનું સાતમું સત્ર બનશે. 
  • ભારતીય સંસદમાં કુલ ત્રણ સત્ર હોય છે જેમાં બજેટ સત્ર, ચોમાસુ સત્ર તેમજ શિયાળુ સત્રનો સમાવેશ થાય છે. 
  • બજેટ સત્ર લગભગ જાન્યુઆરી/ફેબ્રુઆરી થી મે માસ સુધી, ચોમાસુ સત્ર જુલાઇ થી ઑગષ્ટ/સપ્ટેમ્બર સુધી તેમજ શિયાળુ સત્ર નવેમ્બરથી ડિસેમ્બર દરમિયાન યોજાય છે. 
  • બંધારણ મુજબ સંસદના બે સત્ર વચ્ચે છ મહિનાથી વધુ ગાળો ન હોવો જોઇએ તેમજ વર્ષમાં ઓછામાં ઓછા બે સત્ર બોલાવવા ફરજિયાત છે.
Indian Parliament

Post a Comment

Previous Post Next Post

Sponsored Ads.