ભારત UNESCOના કાર્યકારી બોર્ડના સદસ્ય તરીકે ફરીવાર ચુંટાયું.

  • આ ચુંટણી બાદ ભારત વર્ષ 2021 થી 2025 માટે યુનેસ્કોના કાર્યકારી બોર્ડનું સદસ્ય બની રહેશે. 
  • આ ચુંટણીમાં ભારતના પક્ષમાં કુલ 164 વૉટ પડ્યા હતા. 
  • આ ચુંટણી એશિયાઇ અને પ્રશાંત રાજ્ય સમૂહ ચાર માટે હતી જેમાં જાપાન, ફિલિપાઇન્સ, વિયેતનામ, કુક આઇલેન્ડ અને ચીન પણ સામેલ છે. 
  • છેલ્લે ઑગષ્ટ મહિનામાં ભારતે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) ની અધ્યક્ષતા પણ સંભાળી હતી.
UNESCO

Post a Comment

Previous Post Next Post