- આ સ્થળ પર 1962માં ભારતીય સૈનિકો ચીનની સેના સામે બહાદુરીથી લડ્યા હતા.
- આ સ્થળ 18,000 ફૂટની ઊંચાઇ પર આવેલ છે જ્યા 1962માં મેજર શૈતાન સિંહ અને તેઓના સાથી પોતાના છેલ્લા શ્વાસ સુધી લડ્યા હતા અને દેશ માટે બલિદાન આપ્યું હતું.
- 1962ના ભારત-ચીન યુદ્ધને Sino-Indian War તરીકે ઓળખવામાં આવે છે જે 20 ઑક્ટોબર, 1962 થી 21 નવેમ્બર, 1962 સુધી લગભગ એક મહિના સુધી લડવામાં આવ્યું હતું.