- ઢાકા ખાતે ચાલી રહેલ એશિયન આર્ચરી ચેમ્પ્યિનશિપમાં ભારતની વર્લ્ડ ચેમ્પિયનશિપની ત્રણ વખતની સિલ્વર મેડાલિસટ જ્યોતિ સુરેખા વેનામે ગોલ્ડ મેડલ જીત્યો હતો.
- તેણીએ આ મેડલ કોરિયન મહિલા તીરંદાજ કિમ યૂન્હીને પરાજય આપીને જીત્યો છે.
- અગાઉ જ્યોતિ સુરેખાએ ભારતના યુવા મેન્સ તીરંદાજ ઋષભ યાદવ સાથે મિક્સ કમ્પાઉન્ડ ટીમ ઇવન્ટનો સિલ્વર મેડલ તેમજ અભિષેક વર્માએ સિલ્વર મેડલ જીત્યો છે.