WTA ફાઇનલ્સમાં સ્પેનની મુગુરુઝાએ વિજય મેળવ્યો.

  • તેણીએ આ મેચમાં ઇસ્ટોનિયાની એનેટ કોન્ટાવેટને 6-3, 7-5થી પરાજય આપી પોતાની કારકિર્દીમાં પ્રથમ વખત આ ટ્રોફી જીતી છે. 
  • મુગુરુઝાએ મેક્સિકો ખાતે 16 મેચમાંથી કુલ 14 જીત્યા છે તેમજ તેને તે પોતાનું બીજુ ઘર સમાન ગણાવે છે. 
  • મુગુરુઝા વિમેન્સ સિંગલ્સમાં આ ટૂર્નામેન્ટ જીતનાર સ્પેનની પ્રથમ ખેલાડી છે.
Garbiñe Muguruza

Post a Comment

Previous Post Next Post