HomeCurrent Affairs પૂર્વ બેડમિન્ટન ખેલાડી પ્રકાશ પાદુકોણને લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડ અપાયો. byTeam RIJADEJA.com -November 19, 2021 0 પૂર્વ ભારતીય બેડમિન્ટન ખેલાડી પ્રકાશ પાદુકોણને આ એવોર્ડ Badminton World Federation (BWF) ની ભલામણને આધારે અપાયો છે. વર્ષ 1972માં તેઓને અર્જૂન એવોર્ડ તેમજ 1982માં પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરાયો હતો. Tags: Current Affairs Gujarati Sports Facebook Twitter