IIT કાનપુર દ્વારા પ્રસિદ્ધ અભ્યાસમાં ગંગાનો પ્રવાહ બદલાયો હોવાની ચેતવણી અપાઇ.

  • ભારતીય વિજ્ઞાન સંસ્થાન, કાનપુર દ્વારા પ્રસિદ્ધ આ અભ્યાસમાં ક્લાઇમેટ ચેન્જના લીધે ગંગાનો પ્રવાહ બદલાયો હોવાનું જણાવાયું છે. 
  • આ અભ્યાસમાં આ પ્રવાહ બદલાયો હોવાને લીધે ભીષણ પૂરની પણ ચેતવણી આપવામાં આવી છે. 
  • ક્લાઇમેટ ચેન્જ સિવાય માનવ દ્વારા કરાયેલ ડેમ જેવા બાંધકામોને લીધે પણ ગંગા નદીના વહેણમાં પરિવર્તન તેમજ નદી દ્વારા લઇ જવાતા કાંપને નુકસાન થયું હોવાનું નોંધાયું છે. 
  • ગંગાની બે અગત્યની સહાયક નદીઓ ભાગીરથી અને અલકનંદા પર પણ પર્વતીય ક્ષેત્રોમાં માનવીય કાર્યોને લીધે નુકસાન થયું છે.
Ganga River

Post a Comment

Previous Post Next Post