પાકિસ્તાન સંસદ દ્વારા બળાત્કારીને નપુંસક બનાવવાની સજાને મંજૂરી અપાઇ.

  • પાકિસ્તાનમાં બળાત્કારના વધતા જતા બનાવોને ધ્યાને લઇ ત્યાની સંસદ દ્વારા બળાત્કારીઓને નપુંસક બનાવવા માટેની સજાને મંજૂરી અપાઇ છે. 
  • આવા કિસ્સાઓમાં આરોપીને ચોક્કસ રસાયણોની મદદથી નપુંસક બનાવવામાં આવશે જેનાથી આરોપી પોતાના જીવનના સંપૂર્ણ સમયગાળા માટે નપુંસક બની જશે. 
  • આ માટે પાકિસ્તાન સંસદ પાકિસ્તાન પિનલ કોડ, 1860 અને ક્રિમિનલ પ્રોસિજર કોડ, 1898માં પણ સુધારો કરશે.
pakistan assembly

Post a Comment

Previous Post Next Post