WTA ફાઇનલ્સમાં ક્રેજેસિકોવા અને સિનિયાકોવાએ ડબલ્સનું ટાઇટલ જીત્યું.

  • આ સ્પર્ધામાં ચેક રિપબ્લિકની જોડી તેમજ વિશ્વની પ્રથમ ક્રમાંકિત બારબોરા ક્રેજેસિકોવા અને કેટરીના સિનિયાકોવાએ ચાઇનીઝ તાઇપેઇની જોડીને 6-3, 6-4થી પરાજય આપ્યો હતો. 
  • WTAની આ સ્પર્ધાની ફાઇનલમાં રમેલ તમામ ચારેય ખેલાડીઓ પોતપોતાની કારકિર્દીમાં એક વખત નંબર-1 ખેલાડી બની ચૂકી છે.
siniakova - krejcikova

Post a Comment

Previous Post Next Post