વર્ષ 2021માં ભારતે સમગ્ર વિશ્વમાં સૌથી વધુ વિદેશી રેમિટન્સ મેળવ્યું.

  • વિશ્વ બેંક દ્વારા પ્રસિદ્ધ રિપોર્ટ મુજબ વર્ષ 2021માં ભારતે વિદેશમાંથી 87 અબજ ડોલરનું રેમિટન્સ મેળવ્યું છે જે વિશ્વનું સૌથી વધુ વિદેશી રેમિટન્સ છે.
  • આ રેમિન્સમાંથી 20% હિસ્સો અમેરિકાથી ભારતમાં આવ્યો છે.
  • ભારત બાદ સૌથી વધુ રેમિટન્સ મેળવનાર દેશોમાં ચીન, મેક્સિકો, ફિલિપાઇન્સ અને ઇજિપ્તનો સમાવેશ થાય છે.
  • વર્લ્ડ બેન્ક દ્વારા પ્રસિદ્ધ આ આંકડાઓ મુજબ વર્ષ 2022માં આ રેમટન્સમાં 3% વધારો થવાની શક્યતા છે.
economy

Post a Comment

Previous Post Next Post