- દક્ષિણ આફ્રિકાના ક્રિકેટર એબી ડિવિલિયર્સે પોતાની 17 વર્ષની કારકિર્દી પર પૂર્ણ વિરામ મુકતા આ નિવૃતિ જાહેર કરી છે.
- તેઓએ દક્ષિણ આફ્રિકા માટે 114 ટેસ્ટ, 228 વન-ડે અને 78 ટી-20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે.
- આ નિવૃતિ સાથે તેઓએ IPLમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સાથે કરેલ કરાર પણ પૂરો કર્યો છે.