કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાની દ્વારા 'લાલ સલામ' પુસ્તક લખવામાં આવ્યું.

  • તેણીએ આ પુસ્તક વર્ષ 2010માં છત્તીસગઢના દાંતીવાડામાં થયેલ Central Reserve Police Force (CRPF) ના 76 જવાનોની હત્યાની ઘટનાથી પ્રેરિત થઇને લખ્યું છે. 
  • આ પુસ્તક એક યુવા અધિકારી વિક્રમ પ્રતાપ સિંહની કથા છે જે રાજનીતિ અને ભ્રષ્ટાચારમાં ડુબેલા તંત્રમાં ઉત્પન્ન થયેલ પરિસ્થિતિઓમાં લડી રહ્યા હોય છે. 
  • સ્મૃતિ ઇરાની વર્ષ 2011માં ગુજરાતની બેઠક પરથી રાજ્ય સભાના સદસ્ય બન્યા હતા, વર્ષ 2019માં અમેઠી બેઠક પરથી લોકસભા સાંસદની સીટ જીત્યા હતા તેમજ હાલ તેઓ કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના મંત્રી છે.
Smriti Iran Lal Salaam

Post a Comment

Previous Post Next Post