- નવી એક્સાઇઝ પોલીસી મુજબ દારુના ધંધાને સંપૂર્ણપણે ખાનગી કંપનીઓના હાથમાં અપાયો છે.
- અત્યાર સુધી દારુનો 60% ધંધો ખાનગી તેમજ 40% સરકારી હતો.
- નવી પોલીસી મુજબ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર સ્વતંત્ર દુકાનો અને હોટેલ્સમાં 24 કલાક દારુનું વેચાણ કરી શકાશે.
- નવી પોલીસી મુજબ કાયદેસર દારુ પીવાની ઉંમર 25 વર્ષથી ઘટાડીને 21 વર્ષ કરવામાં આવી છે!