- તેણીએ Women's Big Bash League (WBBL)માં 57 બોલમાં પોતાની આ સદી પૂર્ણ કરી હતી તેમજ અણનમ 114 રનની ઇનિંગ રમી હતી.
- આ ઇનિંગમાં તેણીએ 14 બાઉન્ડ્રી, ત્રણ સિક્સર વડે આ સ્કોર બનાવ્યો હતો.
- આ મેચમાં તેણી પ્લેયર ઓફ ધી મેચ પણ બની હતી.
- વર્ષ 2019માં તેણીને CEAT International Cricket Award માં Woman Cricket of the Year શ્રેણીનો એવોર્ડ પણ અપાયો હતો.