સ્વિત્ઝર્લેન્ડ સ્થિત જલવાયુ સમુહ આઈક્યુએર દ્વારા વિશ્વનાં સૌથી વધુ પ્રદુષિત તેવાં 10 શહેરોની યાદી જાહેર કરવામાં આવે.

  • તેમાં ત્રણ શહેરો ભારતનાં છે. જેમાં ભારતનું દિલ્હી પ્રથમ સ્થાને છે.
  • પાકિસ્તાન અને ચીનનાં શહેરો પણ તેમાં સામેલ છે. 
  • ટોપ 10 દેશોમાં નીચેના શહેરનો સમાવેશ થાય છે.

1

દિલ્હી (ભારત)

556 AQI

2

લાહોર (પાકિસ્તાન)

354 AQI

3

સોફિયા (બલ્ગેરિયા)

178 AQI

4

કોલકત્તા (ભારત)

177 AQI

5

ઝાગ્રેબ (ક્રોએશિયા)

173 AQI

6

મુંબઈ (ભારત)

169 AQI

7

બેલગ્રેડ (સર્બિયા)

165 AQI

8

થેંગડુ (ચીન)

165 AQI

9

સ્કોપ્લજ (ઉ.મેસીડેનિયા)

165 AQI

10

ક્રાકો (પોલેન્ડ)

160 AQI


air iq index

Post a Comment

Previous Post Next Post