- લોકો માટે આ ટ્રેન ડિસેમ્બર-2021થી ખુલ્લી મુકવામાં આવશે.
- આ ટ્રેન સંપૂર્ણ ઓટોમેટીક છે અને સામાન્ય ટ્રેનના ટ્રેક પર પણ ચલાવી શકાશે અને ઇંધણનો વપરાશ 30% ઓછો કરશે.
- પેરિસમાં ડ્રાઈવરલેસ મેટ્રો છે.
- ડિસેમ્બર 2020 માં ભારતના દિલ્હીમાં પણ ડ્રાઈવરલેસ મેટ્રો શરૂ કરાઈ હતી.