HomeCurrent Affairs જાપાનમાં સૌપ્રથમવાર 'ડ્યુલ મોડ વ્હિકલ' શરુ કરવામાં આવશે. byTeam RIJADEJA.com -November 30, 2021 0 આ પ્રકારનું વાહન જાપાનના બે રાજ્ય વચ્ચે ક્રિસમસથી શરુ થશે જે રેલના પાટા પર તેમજ સામાન્ય રોડ પર એમ બન્ને પર ચાલવા માટે સક્ષમ છે. આ પ્રકારનું વાહન જાપાનમાં વિશ્વમાં પ્રથમવાર ચલાવવામાં આવશે. આ વાહન 18 પ્રવાસીઓની ક્ષમતા ધરાવે છે. Tags: Current Affairs Gujarati World Facebook Twitter