કોલકત્તામાં 'ફાનુશ' ઉત્સવ યોજાયો.

  • આ ઉત્સવ દર વર્ષે કાલી પૂજા દરમિયાન મનાવાય છે જેમાં અલગ અલગ પ્રકારની આકૃતિ ધરાવતા એર બલૂન અને લાલટેન (ફાનશ) ઉડાવવામાં આવે છે. 
  • આ ઉત્સવ વિશે કોઇ ખાસ લેખિત માહિતી ઉપલબ્ધ નથી પરંતુ લોકવાયકા મુજબ આ ઉત્સવ લગભગ 1912થી મનાવવામાં આવે છે. 
  • ચીનમાં પણ આ પ્રકારનો ઉત્સવ 'sky lantern' અથવા 'Chinese lantern' નામથી મનાવવામાં આવે છે. 
  • ચીનમાં આ ઉત્સવ લગભગ ત્રીજી સદીથી મનાવવામાં આવતો હોવાનું મનાય છે.
Fanush Festival

Post a Comment

Previous Post Next Post