- આ મૂર્તિનું નામ 'યોગિની' છે જેને પાર્વતી માતાનું સ્વરુપ માનવામાં આવે છે.
- આ મૂર્તિ લગભગ આઠમી સદીની હોવાનું માનવામાં આવી રહ્યું છે.
- આ મૂર્તિ વર્ષ 1970ના દાયકામાં બંદા જિલ્લામાં લોખારી ગામ ખાતે આવેલ મંદિરમાંથી ચોરી થઇ હતી જેને ઇંગ્લેન્ડના એક બગીચામાંથી શોધી કાઢવામાં આવી હતી.