- સાઉદી અરેબિયાની સરકાર દ્વારા સુન્ની ઇસ્લામી સંગઠન તબ્લીગી જમાતને આતંકવાદનું પ્રવેશદ્વાર ગણાવી તેના પર પ્રતિબંધ લાગૂ પાડ્યો છે.
- સાઉદી અરેબિયાના મુસ્લિમ ધર્મગુરુઓએ પણ લોકોને આ જમાતથી દૂર રહેવાની સલાહ આપી છે.
- હાલ આ જમાતમાં વિશ્વના 35 કરોડથી વધુ લોકો સામે છે.
- ઉલ્લેખનીય છે કે ભારતમાં કોરોના મહામારીની શરુઆતમાં જ આ જમાતની દિલ્હી ખાતે બેઠક મળી હતી જેને પગલે તે સમયે વિવાદ થયો હતો.