ICMR દ્વારા ઓમિક્રોન વેરિયન્ટની તપાસ કરી શકે તેવી કિટ વિકસાવી.

  • Indian Council of Medical Research (ICMR) દ્વારા કોરોના વાયરસના Omicron વેરિયન્ટની તપાસ કરી શકે તેવી કિટ વિકસાવવામાં આવી છે. 
  • આ કિટ દ્વારા ફક્ત 2 કલાકમાં 100% સચોટ ટેસ્ટ કરી શકાય છે. 
  • આ કિટને ભારતમાં જ બનાવવામાં આવશે જેના માટે કોલકત્તાની GCC કંપની સાથે કરાર કરવામાં આવ્યા છે. 
  • હાલ આ વેરિયન્ટની તપાસ કરવા માટે જિનોમ સિક્વન્સિંગ કરાવવી પડી રહી છે જેમાં ત્રણથી ચાર દિવસનો સમય લાગે છે.
Covid Omicron Test kit

Post a Comment

Previous Post Next Post