- ભારતની પ્રથમ મહિલા મનોચિકિત્સક ડૉ. શારદા મેનને શરુઆતમાં ચેન્નાઇ માનસિક સ્વાસ્થ્ય સંસ્થામાં પોતાની સેવા આપી હતી ત્યારબાદ તેની 18 વર્ષ તે સંસ્થાની અધિક્ષક રહી હતી.
- પોતાની સેવાનિવૃતિ બાદ તેણીએ 1984માં Schizophrenia Research Foundation (SCARF) ની સ્થાપના કરી હતી જે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)નું માનસિક સ્વાસ્થ્ય અનુસંધાન અને પ્રશિક્ષણ માટેનું કેન્દ્ર પણ છે.
- વર્ષ 1992માં તેનીને ભારત સરકાર દ્વારા પદ્મ ભૂષણ પુરસ્કાર અપાયો હતો તેમજ તમિલનાડુ સરકાર દ્વારા તેનીને 'Best Doctor Award' પણ એનાયત કરાયો હતો.