- આ સ્પર્ધામાં અર્જૂન અને રવિની જોડી એશિયન રોઇંગ ચેમ્પિયનશિપની પુરુષ ડબલ્સ સ્કલ્સ ઇવન્ટમાં પ્રથમ ક્રમ પર રહી હતી.
- આ સ્પર્ધાનો સિલ્વર મેડલ પરમિંદર સિંહે જીત્યો હતો.
- અર્જૂન અને રવિની જોડીએ આ રેસ છ મિનિટ અને 57.883 સેકન્ડમાં પૂર્ણ કરી હતી.
- આ ચેમ્પિયનશિપ થાઇલેન્ડના બેનચાંગ શહેર ખાતે ચાલી રહેલ છે.
- આ સ્પર્ધા વર્ષ 1989 તેમજ 2005માં ભારત ખાતે યોજાઇ હતી.