લદ્દાખમાં બર્ફીલા પહાડો વચ્ચે ખેલો ઇન્ડિયા વિન્ટર સ્પોર્ટ્સની શરુઆત થઇ.

  • સામાન્ય રીતે લદ્દાખનો આ વિસ્તાર બરફ વર્ષાને કારણે 5-6 મહિના માટે બાકીના વિશ્વથી સંપર્ક વિહોણો થઇ જતો હોય છે પરંતુ હવે આવી સ્થિતિ રહી નથી. 
  • લદ્દાખના ઝંકારમાં કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ આ રમતોત્સવની શરુઆત કરાવી હતી. 
  • ખેલો ઇન્ડિયા રમતોત્સવનું ઓફિશિયલ નામ Khelo India Youth Games (KIYG) છે જેની શરુઆત વર્ષ 2018માં કરવામાં આવી હતી. 
  • શરુઆતમાં આ રમતોત્સવનું નામ Khelo India School Games (KISG) હતું.
Khelo India

Post a Comment

Previous Post Next Post