- આ મૂર્તિ ચીનના શાંક્સી પ્રાંતના શિઆનયાંગ શહેરમાં મળી આવી છે જે ભગવાન બુદ્ધની ઉભેલી મુદ્રામાં છે.
- આ મૂર્તિ હાન રાજવંશના એક મકબરાના ખોદકામ દરમિયાન મળી આવી છે જેનો સમયગાળો લગભગ ઇ.સ. 25 થી 220 દરમિયન હોવાનું મનાય છે.
- સંશોધકોના મત મુજબ આ ગૌતમ બુદ્ધની સૌથી જૂની પ્રતિમા છે.