વડાપ્રધાન મોદીએ ઉત્તર પ્રદેશમાં સરયુ નહેર પરિયોજના શરુ કરી.

  • સરયૂ નહેર રાષ્ટ્રીય પરિયોજનાની શરુઆત ઉત્તર પ્રદેશના બલરામપુર જિલ્લામાં કરવામાં આવી છે જેને બનાવવામાં લગભગ 9,802 કરોડ રુપિયાનો ખર્ચ કરાયો છે. 
  • આ યોજનાથી લગભગ 30 લાખ ખેડૂતોને લાભ થશે તેમજ 6,227 જેટલા ગામોના 15 લાખ હેક્ટર જમીન પર સિંચાઇની સુવિધા મળી રહેશે. 
  • વર્ષ 1971માં આ પરિયોજનાની શરુઆત કરવામાં આવી ત્યારે તેનું કુલ બજેટ 78 કરોડ અંદાજિત હતું પરંતુ 50 વર્ષો સુધી આ પરિયોજના પુરી થઇ શકી ન હતી. 
  • આ પરિયોજના દ્વારા 5 નદીઓને જોડવામાં આવશે જેમાં ઘાઘરા, સરયૂ, રાપ્તી, બાણગંગા અને રોહિનનો સમાવેશ થાય છે.
Saryu Naher Pariyojana

Post a Comment

Previous Post Next Post