- આ પરીક્ષણ DRDO દ્વારા કરાયું છે જે એડવાન્સ નેવિગેશન અને કંટ્રોલ સિસ્ટમથી યુક્ત લોન્ચર સિસ્ટમ છે.
- આ પરીક્ષણ રાજસ્થાનના પોખરણ ટેસ્ટ રેન્જ ખાતે કરાયું હતું જેમાં 24 રોકેટ્સને તેની વિસ્ફોટક ક્ષમતાઓ સાથે શરુ કરીને લક્ષ્ય ટાર્ગેટ કરાયું હતું.
- હાલ આ સિસ્ટમ દેશની સેનામાં સામેલ જ છે, હાલના વર્ઝનની ડિઝાઇનમાં ફેરફાર કરી તેની મારક ક્ષમતા તેમજ ટેક્નોલોજી વિકસાવવામાં આવી છે.