- સમુદ્ર પર પોતાનું પ્રભુત્વ જમાવવા માટે ચીને હજારો કિ.મી. દૂર પેટ્રોલિંગ કરી રહેલ સબમરીનને પણ સિગ્નલ આપી શકે તેવું વિશ્વનું સૌથે મોટું એન્ટેના સક્રિય કર્યું છે.
- આ એન્ટેનાનો ઉપયોગ સૈન્યની સાથોસાથ નાગરિક સંચારમાં પણ કરવામાં આવશે.
- ચીને આ એન્ટેનાનું સ્થાન જાહેર કર્યું નથી.
- આ એન્ટેના લગભગ 100 કિ.મી. લાંબુ તેમજ પહોળું છે.
- ચીન અને રશિયાના સંયુક્ત પ્રયોગ હેઠળ આ એન્ટેના દ્વારા રશિયન સ્ટેશનને 7,000 કિ.મી. દૂરથી એક ઇન્ક્ર્પ્ટેડ મેસેજ પણ મોકલાયો છે.