યુ.કે.ના સમુદ્ર તટ પર વિશ્વનો સૌથી દુર્લભ કાચબો મળી આવ્યો.

  • આ કાચબો મેક્સિકોની ખાડીમાં આવેલ પોતાના મૂળ નિવાસથી લગભગ 5,200 માઇલ દૂર યુનાઇટેડ કિંગ્ડમના એક સમુદ્ર કિનારા પાસે વહીને આવ્યો છે. 
  • Anglesey Sea Zoo દ્વારા જણાવાયું આ કાચબો સૌથી દુર્લભ પ્રજાતિનો છે જેને Kemps Ridley તરીકે ઓળખાય છે. 
  • યુનાઇટેડ કિંગ્ડમમાં 200 વર્ષથી કાચબાનો રેકોર્ડ રાખવાની શરુઆત કરવામાં આવી છે ત્યારબાદ આ પ્રકારનો કાચબો મળ્યો હોવાનો આ પ્રથમ કેસ છે.
Kemps Ridley Turtle

Post a Comment

Previous Post Next Post