પુડ્ડુચેરી વેક્સિનેશન ફરજિયાત કરનાર દેશનું પ્રથમ રાજ્ય બન્યું.

  • પુડ્ડુચેરી સરકાર દ્વારા પુખ્તવયના તમામ લોકો માટે વેક્સિનના બન્ને ડોઝ લેવાનું ફરજિયાત કરાયું છે. 
  • આવું ન કરનાર લોકોને કાયદા હેઠળ દંડ કરવામાં આવશે. 
  • આ રીતે રસીકરણને ફરજિયાત કરનાર પુડ્ડુચેરી દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે. 
  • પુડ્ડુચેરી એ ભારતનું કેન્દ્રશાસિત પ્રદેશ છે જે તમિલનાડુ રાજ્યથી ઘેરાયેલ પ્રદેશ છે. 
  • ફ્રેન્ચ ભારતમાંથી ભારતમાં વિલય થનાર પુડ્ડુચેરીનું શરુઆતનું નામ પોંડીચેરી હતું જેને 20 સપ્ટેમ્બર, 2006ના રોજ બદલીને પુડ્ડુચેરી કરાયું હતું. 
  • પુડ્ડુચેરી વસ્તીની દૃષ્ટિએ દેશનું 29મું રાજ્ય તેમજ વિસ્તારની દૃષ્ટિએ 34મો ક્રમ ધરાવે છે. 
  • આ કેન્દ્રશાસિત પ્રદેશની આધિકારિક ભાષા તમિલ, અંગ્રેજી અને ફ્રેન્ચ છે.
Covid Vaccination

Post a Comment

Previous Post Next Post