- આ સ્પર્ધામાં તેણીએ વિશ્વના છઠ્ઠા ક્રમના કોરિયાઇ ખેલાડી આન સિયોંગ સાથે સ્પર્ધા કરી હતી જેમાં તેણીનો 16-21, 12-21 થી પરાજય થતા સિલ્વર મેડલ જીત્યો છે.
- વર્ષ 2018માં તેણી આ ખિતાબ જીતનાર પ્રથમ ભારતીય બની હતી.
- આ સિવાય તેણીએ એશિયન જૂનિયર ચેમ્પિયનશિપ 2012, કોમનવેલ્થ યુથ ગેમ્સ 2011, સાઉથ એશિયન ગેમ્સ 2016, કોમનવેલ્થ ગેમ્સ 2018 અને વર્લ્ડ ચેમ્પિયનશિપ્સ 2019માં ગોલ્ડ મેડલ જીત્યા હતા.
- રિયો ડી જીનેરો ઓલિમ્પિક 2016માં સિલ્વર તેમજ ટૉક્યો ઓલિમ્પિક 2020માં તેણીએ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.