કેન્દ્ર દ્વારા પ્રસિદ્ધ કસ્ટોડિયલ ડેથના કિસ્સામાં ગુજરાત રાજ્ય પ્રથમ ક્રમ પર!

  • કેન્દ્ર દ્વારા પ્રસિદ્ધ આ રિપોર્ટ મુજબ ગુજરાત આ યાદીમાં 17 આરોપીઓના ક્સ્ટોડિયલ ડેથ સાથે દેશમાં પ્રથમ સ્થાન પર છે. 
  • ત્યારબાદ 13 મૃત્યું સાથે મહારાષ્ટ્ર બીજા ક્રમ પર છે. 
  • ગુજરાત અને મહારાષ્ટ્ર સિવાય કોઇ રાજ્ય ડબલ ડિજિટમાં આ પ્રકારના મૃત્યું ધરાવતા નથી. 
  • વર્ષ 2020-21માં ભારતમાં કુલ 100 આરોપીઓના કસ્ટોડિયલ ડેથ થયા છે.
Custody

Post a Comment

Previous Post Next Post