- આ જાત ઉત્તરાખંડના ચમોલીની નીતિ ખીણ પ્રદેશ પાસેથી મળી આવી છે.
- વિશ્વમાં એલિયમ વનસ્પતિની લગભગ 1100 જેટલી પ્રજાતિઓ છે.
- એલિયમ કુળમાં ડુંગળી અને લસણનો પણ સમાવેશ થાય છે.
- આ જાતિની શોધ નવી દિલ્હીના નેશનલ બ્યૂરો ઓફ પ્લાન્ટ જેનેટીક દ્વારા શોધવામાં આવી છે.
- આ નવી શોધાયેલી જાતિનું નામ ભારતના પ્રસિદ્ધ સંશોધક અને એલિયમ સંગ્રહકર્તા ડૉ. કુલદીપસિંહ નેગીના સ્મ્માનમાં રખાયું છે.
- જે જગ્યાએ આ ડુંગળી ઉગાડવામાં આવે છે ત્યાના લોકો આ ડુંગળીને ફ્રાન, જંબુ, સકુઆ, સુંગડુંગ અને કચો જેવા સ્થાનિક નામથી પણ ઓળખે છે.