- તેઓ અટલ બિહારી સરકારમાં 1998 થી 1999 દરમિયાન લોકસભાના સદસ્ય હતા.
- વર્ષ 2009 થી 2010 દરમિયાન તેઓ આંન્ધ્ર પ્રદેશના 15માં મુખ્યમંત્રી બન્યા હતા.
- જૂન, 2014 થી ઑગષ્ટ, 2014 દરમિયાન તેઓ કર્ણાટકના 17માં રાજ્યપાલ તેમજ 2011 થી 2016 દરમિયાન તમિલનાડુના 13માં રાજ્યપાલ બન્યા હતા.