દક્ષિણ સૂડાન સરકારે વર્ષ 2030 સુધીમાં બાળ વિવાહ સમાપ્ત કરવા માટે વચન આપ્યું.

  • આ માટે દક્ષિણ સૂડાનની રાજધાની જુબા ખાતે 10 ક્ષેત્રીય રાજ્ય અને પ્રશાસનિક ક્ષેત્રોના પ્રમુખોનું સંમેલ્લન યોજાયું હતું. 
  • દક્ષિણ સૂડાન હાલ સૌથી વધુ બાળ વિવાહ દર ધરાવતા 40 દેશોમાં સામેલ છે. 
  • વર્ષ 2010માં થયેલ એક સર્વે મુજબ દક્ષિણ સૂડાનમાં 7% છોકરીઓના વિવાહ 15 વર્ષની ઉંમર પહેલા તેમજ 40% છોકરીઓના વિવાહ 18 વર્ષની ઉંમર પહેલા જ થઇ જાય છે. 
  • દક્ષિણ સૂડાનમાં 6.2% છોકરીઓ જ પ્રાથમિક શિક્ષણ પુરુ કરી શકે છે જેમાં પાંચમાંથી એક ગર્ભાવસ્થાને કારણે પોતાનો અભ્યાસ છોડી રહી છે.
Child Marriage

Post a Comment

Previous Post Next Post